ढूंढ्ते रह जाओगे...!
ધારોકે, એક બેન્ક ગ્રાહક પોતાના ખાતામાંની 100 રૂપિયાની ડિપોઝિટમાંથી નીચે મુજબ ઉપાડ કરે છે:
ઉપાડ રૂ. બાકી રૂ
50 50
25 25
10 15
08 07
05 02
02 00
100 99
શા માટે બંને બાજુનો સરવાળો સરખો થતો નથી ? વિચારો. આપનો ઉત્તર નીચે Comment માં લખો. ઉત્તર ન મળે તો Comment માં તમારું ઇ-મેઇલ લખી મોકલો.
સર કઇ ખ્યાલ નહી આવ્યો..........મારો ઇ-મેઇલ નીચે મુજબ 6એ dip.purohit@yahoo.in
ReplyDeleteSir, his balance is not equal to his withdraw! He withdrew 1 re. more than his balance!
ReplyDeletei might be wrong, but i could get this much only. You can correct me by sending me mail on miracle3003@yahoo.com !
સર કઇ ખ્યાલ નહી આવ્યો....મારો ઇ-મેઇલ નીચે મુજબ 6એ tejal.teju88@gmail.com
ReplyDelete