Tuesday, 16 August 2011

My Poem

મારી વધુ એક રચના :


ઝાકળ જેવા બૂંદ અમે,
અડકો ને ઘડીમાં ખરી પડીએ !

સાવ નિરાળા દોસ્ત અમે,
હસતાં હસતાં રડી લઇએ !

નમણી આંખની નજાકત અમે,
નજર મેળવોને ઢળી પડીએ !

કોરા કાગળંનો અવકાશ અમે,
સ્મિત આપો ને રંગો ભરી દઇએ !


We are drops just like dew:
the moment you touch,
we fall down!

We are friends, cast in different clay;
we cry
even while laughing!

We are daintiness
of tender eyes
We collapse
if our eyes meet!

We are the blank space
of a page
you smile
and we fill in the colours!

Translated by : Falguni Sheth



3 comments:

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...