Friends,
The Hot days are coming in Indian Politics..Anna Hazare team is going on fasting for the Lokpaal Bill..If you are Indian, you should take interest in it and participate as possible as u can. Read what i write..
પ્રજા: | આ તમે લોકો શું લઈ ને બેઠા છો ? |
અણણાજી: | કેમ ? દેશમાંથી ભ્રસ્ટાચાર દૂર થાય તેમાં લોકોનું ભલું નથી ? |
પ્રજા: | એ તો બરાબર છે પણ તેમાં તમે દેશની સ્થિર સરકારને ડોલાવવાની ફેરવી કરો છો.. |
કજરીવાલ: | સરકારને નહીં ડોલાવીશું તો તે તમને સૌને નાચ નચાવ્યા કરશે ! |
પ્રજા: | કઈ નહીં અમને તો નાચવાની બહુ મજા આવશે !! |
કિરણજી: | જુઓ, મજાક ના સમજો..તમારી આવનારી પેઢીને ભ્રસ્ટાચાર મુક્ત એવા સ્વચ્છ વહીવટનો લાભ મળશે. |
પ્રજા: | (વચ્ચેથી જ ) ભવિષ્યની ચિંતા છોડો ને યાર..વર્તમાન જ સુધારો તો બસ.. |
અણણાજી: | હં .. હવે સમજ્યા તમે.. પણ આજને સુધારવા અમે એકલા ઉપવાસ કરીશું ? ને તમે બધા મોજમજા કરશો ? |
પ્રજા: | (સંકોચાતા) સોરી, અમારો આવો આશય નહોતો.. |
અગ્નિવેશ: | તો પછી ટીકાટિપ્પણી છોડીને અમને સાથ આપોને.. |
પ્રજા: | પણ અમે બધા દિલ્લી નહીં આવી શકીએને.! |
કજરીવાલ: | બધાએ આવવાની જરૂર નથી. તમે જયાં રહો છો ત્યાં ભ્રસ્ટચાર મિટાવવા માટેના લોકપાલ બિલનું સમર્થન કરો. |
પ્રજા: | પણ ભાઈ અમને ડર લાગે છે. |
કિરણજી: | શાનો ? પોલિસનો ? સત્તાનો ? કે પોતાની જાતથી ડરો છો ? |
પ્રજા: | પણ આમાં અમને શું ફાયદો થાય ? |
કજરીવાલ: | પ્રત્યક્ષ ફાયદો ન જોવાય. ભ્રસ્તાચાર દૂર થશે તો આર્થિક-સામાજિક અસમાનતા દૂર થશે. આવનારો સમાજ સાચા અર્થમાં સુખ-સુવિધા-શાંતિનો અનુભવ કરશે. |
અણણાજી: | તમારી લાભ ખાટવાની વૃત્તિએ જ આવા ભ્રસ્ટાચારને પોષ્યો છે.. હવે તો કઈક બીજા માટે વિચારો.!? |
પ્રજા: | ઠીક છે તમે કહો છો તો.. |
સમગ્ર લોકપાલ ટીમ: |
Good One..
ReplyDeletenice thought
Thanks for viewing and express your thoughts..
ReplyDeleteExcellent presentation of current mindset of people of india. Efforts of team Anna will bring us a strong lokpal bill. वन्दे मातरं
ReplyDeleteNisarg Trivedi
Anna Hazareni chavala apna deshne lamba gale faydo jaroor karashe. tamari sakriyta pasand padi.
ReplyDeleteRenukaben
તમારી લોકપાલ બીલનીચળવળ માટેની સક્રિયતા ગમી. દેશને લાંબાગાળે ફાયદો થશે
ReplyDeleteરેણુકાબેન
Its nice...
ReplyDeleteI think this is the best way to move away corruption from our country......
this is nice...
ReplyDeleteI think this is the best way to move away corruption rom our country...........