Friday, 12 August 2011

A Drop !


ધીમે સરકતું
આંસુ
ગાલ પર થંભી ગયું
ઘડીભર,
દૂ...ર....
પડું પડું થતાં
ઝાકળબિંદુને જોઈને...!

- ડો.વિજય પટેલ 

a tear,
slowly creeping down,
stopped on a cheek
for a while,
seeing afar
a dewdrop..!
about to fall..!

Translated by: Falguni Sheth

1 comment:

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...