Let we Think... ઓગસ્ટમાં વિચારીએ...
Friends,
We have been celebrating lot of festivals in India.But most of the celebrations were time-pass activity. Do you believe like this. If yes, then what kind of change you wants..Think and write..
મિત્રો,
આપણે ભારતવાસીઓ ઘણા ઉત્સવો ઉજવીએ છીએ પરંતુ તેમાંના ઘણાબધા માત્ર સમય પસાર કરવાની પ્રવૃત્તિ જ હોય છે ! શું તમે આવું માનો છો ? જો હા તો આમાં કેવા પરિવર્તન તમે ઈચ્છો છો ? વિચારો અને લખો...
We should help the poor and needy people and encourage the youth for revolutionary activities.
ReplyDelete