ક્ષમા યાચના
પ્રિય મિત્રો,
સુરતમાં એક નવા શરૂ થયેલા સાપ્તાહિક અખબાર ''સુરતમિત્ર'' માટે હું નિયમિત કોલમિસ્ટ તર્રીકે જોડાયો હોવાથી મારા બ્લોગ માટે હું ઓછો સમય ફાળવી શકું છું. થોડા સમય માટે આમ થવા સંભવ છે. ક્ષમા ચાહું છું. પરંતુ આપ સમય મળ્યે સંપર્કમાં અચૂક રહેશો. નવા વિષયો આપના થકી જ મળશે એવી આશા.
- ડો.વિજય પટેલ
congratulation sir.. n it's completely f9 with.
ReplyDelete