મને લાગે છે કે -
રાજકારણમાં ક્રાંતિકારી પરિવર્તન માટે મને આવા સુચનો સૂઝ્યા છે :
1) ચૂંટણીમાં ઉભા રહેનાર ઉમેદવાર માટે-
- સ્નાતક પદવીને લઘુત્તમ શૈક્ષણિક લાયકાત બનાવવી જોઇએ.
- નાનુ ફુટુંબ (બે કે ઓછા બાળકો) અપનાવનારને પસંદગીમાં અગ્રિમતા આપવી.
- તે વ્યક્તિ રાજકારણમાં 20 વર્ષથી વધુ ન રહી શકે તેવી જોગવાઇ હોય.
2) 65 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ માટે રાજકારણમાં નિષેધ હોય. જો કે સમય પડ્યે તેઓને સલાહકાર તરીકે પસંદ કરી શકાય.
3) ચૂંટાયેલા પ્રતિનિધિએ પોતાના વિસ્તારના લોકો સમક્ષ વર્ષમાં ચાર વખત જાહેર સભા ભરવાનું ફરજિયાત હોય. જેથી પ્રજા સાથે સંપર્ક બની રહે.
4) ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા શાસક પાસેથી તાત્કાલિક હોદ્દો છીનવી લેવાય. અને સાબિત થાય તો રાજકારણમાંથી હકાલપટ્ટી કરવાની જોગવાઇ હોય.
તમને શું લાગે છે ? તમારા વિચારોને નીચે Comment માં ઉમેરશો તો ગમશે..
my experience is that educated people are more self centered and greedy.many uneducated people are more practical and successful.anna hazare is under graduate but we know his vision.mere education does not make one learned.the same is case with age.if health and mental states permit ,any one can serve our nation.lets have less laws.
ReplyDeletebankim patel.