Wednesday, 24 August 2011

My Poem


વલોપાત



બાળકના રૂદનથી
દાદીએ ડોકિયું કર્યું
વહુના ઓરડે.
ખોળે બાળક નહિ
રમતું હતું Laptop !


Dr.Vijay Patel

1 comment:

  1. This blog is good and keep update regularly..

    ReplyDelete

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...