તમારા વિચારોને વિસ્તારો..
મિત્રો,
શું તમને લાગે છે કે અણ્ણા હજારે ટીમ દ્વારા ચલાવાઈ રહેલું ભ્રસ્ટાચાર વિરોધી આંદોલન યોગ્ય છે. એક સામાન્ય નાગરિક તરીકે તમને શું લાભ થઈ શકે ? રાજકારણમાં પરીવર્તન લાવવા તમને કયા ઉપાયો સૂઝે છે ? વિચારો અને લખીને Share કરો. એ પણ તમારું યોગદાન જ ગણાશે..તો લખો નીચે comment માં..
No comments:
Post a Comment