ટોક શો સાથે ‘એજયુકેશનાય નમ:’ પુસ્તકનું વિમોચન
મેં શિક્ષક તરીકેની કારકિર્દીના 25 વર્ષ પૂરા કર્યા છે. ગુજરાત સરકાર દ્વારા ગત વર્ષે ‘શ્રેષ્ઠ શિક્ષક-2015’ ઍવોર્ડ
મેળવવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. અને હાલમાં તેઓ સુરતની વાડીવાલા શાળામાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે
કાર્યરત છું
મેં મારા અનુભવ અને
નવવિચારોને લોકો સુધી પહોંચાડવા
માટે ‘ એજયુકેશનાય નમ:’ નામનું એક નવું પુસ્તક લખ્યું છે જેનું તા: 20/2/16ના રોજ સુરત જિલ્લા શિક્ષણાધિકારીશ્રી યુ,એન. રાઠોડના અતિથી પદે લોકાર્પણ કારવામાં
આવ્યું.
ત્રણસોથી
વધુ લોકોની હાજરીમાં આ વિમોચન કાર્યક્રમ એ રીતે અનોખો હતો કે તેમાં વિદ્યાર્થીઓની
વ્યથિત મન: સ્થિતિને વાચા આપતી ચર્ચા (ચલ કહીં દૂર નિકલ જાયેં...) રજૂ કરવામાં આવી હતી. જેમાં તજજ્ઞો તરીકે ડૉ. અભિલાષા અગ્રવાલ, ડૉ. મનીષા મનીષ, ડૉ. ધર્મેશ શાહ અને શ્રી સંજય મહેતાએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. હું આ અગાઉ પણ ચાર
પુસ્તકો પ્રકાશિત કરી ચૂક્યો છે. જેને શિક્ષણ જગતમાં બહોળો આવકાર મળી રહ્યો છે.
No comments:
Post a Comment