મેં પ્રાપ્ત કર્યો
ગુજરાત સરકારનો
BEST TEACHER AWARD-2015
ગુજરાતના રાજયપાલ શ્રી ઓ. પી. કોહલી અને મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ
સાથેનું આ સાંનિધ્ય યાદગાર ક્ષણ બની રહેશે.
આ અવસર વ્યક્તિગત રીતે
ઘણો મોટો હશે, પણ જો એ બીજાના મનમાં અહોભાવ ન પ્રગટાવી શકે તો એનું મૂલ્ય
સામાન્ય જ કહેવાય. તેથી હું આને એક નવી શરૂઆત માનું છું, અંત
નહીં. તેમાં આપ સુજ્ઞજનોનું માર્ગદર્શન મને નવી ક્ષિતિજો સર કરવામાં ઉપયોગી નીવડશે
એવી આશા.
No comments:
Post a Comment