દંભ
એણે મંદિરની
દાન પેટીમાં પધરાવી હતી
નકલી નોટ.
ને મૂર્તિ સામે હાથ જોડી બોલ્યો’તો-
‘હે પ્રભુ! ઠગ લોકોથી મને બચાવજે..!’
ડૉ. વિજય મનુ પટેલ
એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી: ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...
No comments:
Post a Comment