મિત્રો,
ત્રીજી મે, 2015ના રોજ મારા ત્રણ પુસ્તકોનું વિમોચન થયું હતું. આ ખાસ કાર્યક્રમ માટે પ્રા. અશ્વિનભાઈ દેસાઇ (સાહિત્યકાર, લેખક અને વિશ્લેષક) અને પૂ. મીનાક્ષીબેન દેસાઇ (શાળા સંચાલક અને કેળવણીકાર) નું આતિથ્ય પ્રાપ્ત થયું હતું. આ પુસ્તકોનો ટૂંક પરિચય અહીં મૂક્યો છે..
No comments:
Post a Comment