Friday, 5 August 2011

First post - શિક્ષણ

Hello,
I am happy and delighted, because  I have enterd in the world of share and care our views via Internet. Let's i put here my small poems in Gujarati.

શિક્ષણ


પૂછે શિષ્ય
ગુરૂને પ્રશ્ન એક
ભણવાનું - ગણવાનું ઘણુંને
રમવાનું નહિં ઝાઝું
સર, આ છે વળી શિક્ષણ ?
ગુરુ કહે-
ધોરણ પછી ધોરણ,
ને તારા પછી બીજા
વેઠં.. વેઠ.. કરતાં રહીએ
ને રોજે રોજ મળતાં રહીએ
પ્રિયે ! આને જ કહે સૌ
શિક્ષણ શિક્ષણ !!

- ડો.વિજય પટેલ



4 comments:

  1. સર આ કવિતા ખુબ જ સરસ 6એ.....મને ખુબ જ ગમી........અને હવે આ કવિતા ગુજરાતી મા દેખાય 6એ....... તમારો ખુબ ખુબ આભાર....

    ReplyDelete
  2. Thanks for sharing sir..

    good to see devayat sir & other teachers...

    good one :)

    ReplyDelete
  3. Education is a life long process. Here i present it in a different critic mood..thanks for review.

    ReplyDelete

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...