આવો નવું જાણીએ :
ટોબીન ટેક્ષ શું છે ?
ટોબીન ટેક્ષ એ એવો વેરો છે કે જેને વિદેશી હુંડીયામણની લેવડ-દેવડ ઉપર આકારવામાં આવે છે.વિનીમયદર ની અસ્થિરતાને કાબુમાં લેવા માટે ૧૯૭૧મા પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી જેમ્સ ટોબીન દ્વારા તેની રજૂઆત કરવામાં આવી હતી.નાણાકીય પ્રવાહને ટૂંકાગાળા માટે નિયંત્રિત કરવામાં આવો ટેક્ષ ઉપયોગી નીવડી શકે છે.ભારતમાં પ્રત્યક્ષ મૂડીરોકાણની સંભાવના વધુ હોવાથી સરકાર આવો કર લાદવાનું વિચારી શકે છે.
write me if u want to know about any Economics Terminology...
No comments:
Post a Comment